પુસ્તકાલય

ગુજરાતી પુસ્તકો:-

પીળા રૂમાલની ગાંઠ – હરકિશન મહેતા

ભેદભરમ – હરકિશન મહેતા

જોગસંજોગ – હરકિશન મહેતા

સત્યના પ્રયોગો – મહાત્મા ગાંધી

વાહ અમેરીકા આહ અમેરીકા – તારક મહેતા

અરધી સદીની વાંચનયાત્રા ( 1 – 4 ) – મહેન્દ્ર મેઘાણી

કુંતી

દરીયાલાલ – ગુણવંતરાય આચાર્ય

મબલખ મબલખ

રઢીયાળી રાત – ઝવેરચંદ મેઘાણી

સોરઠી બહારવટીયા – ઝવેરચંદ મેઘાણી

ભદ્રંભદ્ર

કીમીયાગર ( સુધા મહેતા દ્વારા અનુવાદિત )

ધ અલ્કેમિસ્ટ ( અવનિશ ભટ્ટ દ્વારા અનુવાદિત )

સાયલન્સ પ્લીઝ્ – ડો. આઈ કે વીજળીવાળા

મોતીચારો – ડો. આઈ કે વીજળીવાળા

સાત પગલાં આકાશમાં – કુન્દનિકા કાપડીઆ

પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ

ઝરૂખે દીવા – ઈશા કુન્દનિકા

અરધી રાત્રે આઝાદી ( Translated to Gujarati )

મારા ક્રાંતિકારી સાથીઓ – શહીદ ભગતસિંહ (Translated to Gujarati )

રેવન્યુ સ્ટેમ્પ – અમૃતા પ્રીતમ (Translated to Gujarati )

ગુજરાતનો નાથ – ક. મા. મુનશી

પાટણની પ્રભુતા – ક. મા. મુનશી

જય સોમનાથ – ક. મા. મુનશી

Oceanside Blues – સમુદ્રાન્તિકે નો અંગ્રેજી અનુવાદ – વિનોદ મેઘાણી

અંગ્રેજી પુસ્તકો:-

The Alchemist

You Can Win

My Experiments with truth – Mahatma Gandhi

M. K. Gandhi: Indian Patriot in South Africa

Unto This Last – M. K. Gandhi

The Kite Runner

Thousand Splendid Suns

Five Point Someone

One night at call center

How to win friends and influence people

The Da Vinci Code

The world is flat

wings of fire

Freedom is not free

Men are from mars, women are from venus

Its not about the bike, My Journey back to life

હિન્દી પુસ્તકો:-

निर्मला

गोदान

20 thoughts on “પુસ્તકાલય

 1. મિત્ર જગદીશભાઇ

  તમારા પુસ્તકોની પસંદગી સારી છે..બીજા પુસ્તકો વાંચ્યા છે પણ -વાહ અમેરિકા-માટે કશુંક લખશો.તો આનંદ થશે.
  અભિનંદન આટલો સુંદર બ્લોગ તૈયાર કરવા બદલ. તમે લીધેલી જહેમત ખરેખર પ્રસંશનીય છે.

  શક્ય હોય તો આ સાથે આપેલ લિંક પર મારો નવો બ્લોગ મૂક્યો છે આશા છે તમને ગમશે.સમયાવકાશે જોશો અને બે શબ્દ લખશો તો હું તમારો આભારી થઈશ.
  http://kcpatel.wordpress.com

  આપનો વિનમ્ર
  કમલેશ પટેલ

  Like

 2. Hello Jigneshbhai,

  I am really enjoy to read your visionary thoughts…I am happy with your expressions..AND as eagerly reading…want to access your library after your permission.

  best wishes,

  Kaushik
  Canada

  Like

 3. hi Jigneshbhai, your efforts are appreciable…..can you please give me some link to read all the books listed in your library……I am particularly interested in ‘AGHORI SATHE PANCH DIVAS’. Thanks.. Jai Hind.

  Maulik

  Adelaide, South Australia

  Like

 4. મારું પુસ્તકાલય ના પુસ્તકો વાંચવાની કોઇ લિંક ખરી?
  આભાર
  પ્રણવ શેઠ
  સાઉદ અરેબીયા,

  Like

 5. કીમીયાગર (Translation of The alchemist by Avneesh Bhatt) અને ધ અલ્કેમિસ્ટ (ગુજરાતી) – આ બન્નેમાં શું ફરક?

  Like

 6. તમારા વિચારો અને આ પુસ્‍તક મેળો મને ખુબ જ ગમ્‍યા જેમાં થોડો સુધારો કરો તો સારૂ
  નિરજા ભાર્ગવ, આશકામાંડલ, લેખકનું નામ તમોને ખબર હશે ઐતિહાસીક તેમજ સત્‍ય આધારીત છે વાંચી નહોયતો જરૂરથી વાંચશો

  Like

 7. આ બ્લોગ પણ ઘણો સુંદર છે. આટલો બધો સમય ક્યાંથી મેળવો છો તે જણાવશો તો આભારી થઇશ !

  Like

 8. અંગ્રેજી પુસ્તકોની જેમ ગુજરાતી પુસ્તકોની પણ hyperlink જોવા મળે તો કેવી મજા પડી જાય!
  આશા કરીએ કે એ દિવસો બહુ દૂર નહીં હોય!

  Like

 9. તમારું વર્સેટાઈલ વાંચન જોયને એનવી થાવ છુ..પણ તમારા સંપર્ક મા આવ્યો એ વાત મી ખુસી વધારે છે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s