ના, આ રાજકીય રીતે ગરમાગરમ મુદ્દો છે એ ઘરવાપસીની વાત નથી, પણ મારા આ ઘરબ્લોગની વાત છે. આજે અચાનક જોયું તો ખ્યાલ આવ્યો કે અહીં પોસ્ટ કર્યે મહીનાઓ વીતી ગયા છે.
અતિશય વ્યસ્તતા અને અધધધ ભારણ છતાંય અહીં આવવાની ઇચ્છા રોકી શકવી અશક્ય છે. એટલે હવે અહીં નિયમિત લખવા કાંઈક અલગ પદ્ધતિ રાખવી પડશે…
આજે ઘરવાપસી થઈ, હવે અહીં રોકાવું પડશે.
welcome bhai…. ame to ghani var mulakat lidhi ane vagar cha pani ye pachha gaya..hahahaha
LikeLike
મિત્ર જીગ્નેશભાઈ,
મઝામાં હશો, થોડી અંગત વાત કરવી છે કે આપે ચાલુ કરેલી વાર્તા લખવાની ટેકનીક અદભુત છે પરંતુ બહુ ઓછો રસ લીધો બધાયે, અમે થોડા અક્ષરનાદ ના વાચકો એકબીજા સાથે સંપર્ક માં છીએ તે બધાનું અને મારું માનવું એવું છે કે માઈક્રોફિકશન વાર્તા નું પરિણામ ના આવવા થી થોડું નિરાશા નું વાતાવરણ છે, આપ ને વધુ ના કહેવાનું હોય, નાના મોઢે મોટી વાત લાગે તો ક્ષમા સહ ….. આપનો મિતુલ ઠાકર
LikeLike
Prodigal Son !
LikeLike
ભલે પધાર્યા. હવે કોઇક પોસ્ટ આવવી જ જોઇએ 🙂
LikeLike