અમારી ૭મી મેરેજ ઍનિવર્સરિ…

આજે અમારા લગ્નની ૭મી વર્ષગાંઠ છે..

નોકરીને લીધે હું પીપાવાવ છું, અને પ્રતિભા, હાર્દી અને ક્વચિત વડોદરા છે, એટલે “મેં યહાં તું વહાં…” વાળો (જો કે એટલો સીરીયસ નહીં એવો) માહોલ છે.

સાત જન્મ વિશે તો નથી ખબર, પણ વીતેલા સાત વર્ષ તો ખરેખર ખૂબ મજાથી પસાર કર્યા… પ્રેમપત્રો લખવાની એ લગ્ન પહેલાની મજા હવે રહી નથી, બાળકોને લીધે સંબંધોમાં લાગણી વધી છે. લાગે છે જાણે હજુ તો આ સહજીવનની શરૂઆત છે. લગ્ન તો ગઈ કાલની જ વાત હોય એવું અનુભવાય છે.

આમ તો કદી પ્રતિભા તરફ આભારદર્શનનો કાર્યક્રમ યોજ્યો નથી, અને કહેવાની જરૂર હોય એવું લાગતું પણ નથી. પણ આજે થયું કે બ્લોગ જેવું હાથવગું માધ્યમ છે, બંને અલગ અલગ જગ્યાઓએ છીએ અને પ્રસંગ પણ છે તો કહી દઈએ…

“હેપ્પી એનીવર્સરી… અને થેન્ક યૂ”

સમય, સંજોગો, પરિસ્થિતિ, લાગણી (અને કદાચ હું પણ) બદલાય તો પણ તું તો આવી જ રહેજે…

રિટ્વીટ કરેલ એક સરસ પ્રશ્ન…

Do you ever wish you had a second chance to meet someone again for the first time?

અને એક ગીત…

Advertisements

15 thoughts on “અમારી ૭મી મેરેજ ઍનિવર્સરિ…

 1. તમારા જેવા સ્નેહાળ દમ્પતીના લગ્નની ૭૦ (સીત્તેર)મી વર્ષગાંઠ પણ સુખમય આનંદમય ઉજવો એવી મારી શુભેચ્છાઓ તમારી સાથે….

  Like

 2. બસ અમારા તરફથી પણ આવી જ એક પોસ્ટ બરાબર ત્રણ મહિના પછી જોવા મળશે 🙂 અને હા, તમને બન્નેને અભિનંદન!

  Like

 3. સાતડે સાત,
  રહો સદાય સાથ !
  સુખમય જીવન–વાટ
  અખૂટ, દાયકા સાત.

  તમારો કુટુંબ–ચતુષ્કોણ મંગલમય હજો.

  Like

 4. Jigneshbhai,
  Belated happy Anniversary.

  If marriage is a highway then anniversaries are its milestones.
  If marriage is a sky then anniversaries are its shining stars.
  If marriage is a book then anniversaries are it chapters.

  Like

 5. Dear Jigneshbhai, Coincidently we have also marriage anniversary on 27 November, 2005 and we are also celebrating 7th year of it I am working in Mumbai and my wife and kid are in Gujarat, so again its Mein Yahanm Tu vahan OR Aaoge Jab tum Sajna, bagiya phool khilenge (Jab we Met) like scene. Wishing both of you warm and pleasurable company of each other. Best wishes in future life.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s