દોડ દરમ્યાન માણવાના ગીતોનું મારું પ્લેલિસ્ટ

ઈન્ટરનેટ પર આ પ્લેલિસ્ટ માટે કરેલી શોધ નિષ્ફળતામાં પરિણમી કારણ આવી બધી યાદી પૂર્ણપણે યુરોપિયન અથવા અમેરીકન લોકો દ્વારા બનાવાયેલી હતી જેમાં ભાગ્યે જ કોઈ ગીત મને ગમ્યું.

એટલે પછી મેં મારી પોતાની યાદી બનાવવાનું નક્કી કર્યું, અહીં હિન્દી – અંગ્રેજી ગીતોની ભેળસેળ છે, અને મેં જાણીતા અને ગમતા ગીતો એકઠા કરવાનો પ્રયત્ન કર્યો છે. કોલેજકાળના ગમતા ગીતો અને દોડવા માટે યોગ્ય રહે તેવા ગીતોનો એક સંગ્રહ કરવાનો આ પ્રયત્ન છે.

યાદી આ મુજબ છે.

ચક દે ઈન્ડિયા.. – ટાઈટલ ગીત

દિલ્લગી – ટાઈટલ ગીત

સાથિયા – ઓ હમદમ.. 

ચલે ચલો…- લગાન

That’s the way it is.. – Celine Dion

Boom boom Pow – Black eyed peas

Its my life.. – Dr. Alban

The Cup of Life – Ricky Martin

Tic Tic Tac – Chilli

Rhythm Divine – Enrique Iglesias

Where do you go – No Mercy

Addicted – Enrique Iglesias

Everybody – Backstreet Boys

Temple of love – (Erotic Dreams) Enigma

આ પ્લેલિસ્ટના બધા ગીતો એકપછી એક સતત જોવા – સાંભળવા મારી યૂટ્યૂબના પ્લેલિસ્ટના નીચે મૂકેલ વિડીયો પર ક્લિક કરો. આશા છે આપને આ ગીતો ગમશે. આ જ હેતુસર આપને ગમતા ગીત કયા હોય?

Advertisements

9 thoughts on “દોડ દરમ્યાન માણવાના ગીતોનું મારું પ્લેલિસ્ટ

  • JLo નું Waiting for Tonight અને Celine Dion નું I am alive તો મારા પણ પ્રિય છે. જો કે આ કલેક્શનમાં ગીતો વધી ગયા હતા, અઠવાડીયું ચાલે એટલા ગીતો ભેગા થઈ ગયેલા એટલે ઓછા કર્યા.

   બાકી ગમતા ગીતોની યાદી માટે તો એક પોસ્ટ પણ ઓછી પડે.

   ચાલો સરખે સરખા મળ્યા… 🙂

   Like

 1. હાય હાય. You’re so ’99s 🙂 મારા સોંગ્સનું લિસ્ટ:

  ૧. Asche Zu Asche — Rammstein
  ૨. aXXo — Binarpilot
  ૩. Dhakka Laga Bakka — Yuva
  ૪. Geeks — Binarpilot
  ૫. Hey Ya! – Karthik Calling Karthik
  ૬. Lost — Coldplay
  ૭. Nasha — Shaitan
  ૮. Pankhida — Kevi Rite Jaish
  ૯. Shine on You Crazy Diamond – Pink Flyod
  ૧૦. Would? — Alice In Chains
  ૧૧. Bhag D.K. Bose 🙂
  ૧૨. Comfortably Numb — Pink Floyd
  ૧૩. Don’t Panic — Coldplay
  ૧૪. Ekla Cholo Re — Kahaani
  ૧૫. Fana — Yuva
  ૧૬. Karma is a bitch — Shor in the city
  ૧૭. Scar Tissue — Red Hot Chili Peppers
  ૧૮. The Man who sold the world — David Bowie
  ૧૯. Under The Bridge — Red Hot Chili Peppers
  ૨૦. Yello — Coldplay

  ૨૦ ગીતો બહુ છે, હાફ-મેરેથોન માટે 🙂

  Like

 2. આ લીસ્ટ તો સારું છે જ….. એમાં મારા લીસ્ટના કેટલાક સોન્ગ્સ પણ ઇન્ક્લુડ થઇ જ જાય છે…. જો કે મારું લીસ્ટ હું એવરી વિક ચેન્જ કરું છું!! આજ કાલ “ગેન્ગ્સ ઓફ વાસેપુર” અને જસ્ટીન ના નવા આલ્બમ “બીલીવ”ના સોન્ગ્સ ચાલે છે!! 🙂

  Like

 3. પિંગબેક: રનિંગ પ્લેલિસ્ટ « મારા વિચારો, મારી ભાષામાં!

 4. લીન્કીન પાર્ક ને કેમ ભુલાય..જયારે તડાફડી ની વાત આવે
  અને મારો એક જુનો શોખ કે જે હમણાં પુરો થયો
  મુવી ના સાઉન્ડ ટ્રેક…ખાસ કરીને હાંઝ ઝીમીર ના..
  અને નીડ ફોર સ્પીડ ગેમ ના…અહા..જેવી મજા એ કાર ને દોડ્વતી વખતે સાંભળવા મા આવે એટલીજ દોડતી વખતે..હા અને ફાસ્ટ એન્ડ ફ્યુંરીઅસ ને કેમ ભુલાય
  મારા પર્સનલ ફેવરેટ મા એમીનેમ,ફ્લોર રાઈડા,ગ્રીન ડે,સૌજ બોયસ અને બ્રેયન એડમ્સ..અને બીજા ઘણા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s