‘અક્ષરનો નાદ’ સૌને સંભળાવતો એક શીક્ષકજીવ.

Reblogged from NET-ગુર્જરી:

અક્ષરનો ‘નાદ’  લગાડવાનું ભાષા–સાહીત્યકર્મ કરી રહેલા એક શીક્ષકજીવનો પરીચય આપવાનું આજે નીમીત્ત ઉભું થતાં આ નાનકડો લેખ રજુ કરવાનો આનંદ માણી રહ્યો છું.

ઘણા સમયથી મારા મનમાં એક ઝંખના જાગી હતી, ઈ–બુક તૈયાર કરવાની. લખતાં આવડે તો લેખક થવાય પણ પ્રકાશનનું કામ કરવાનું એનું ગજું નહીં. પ્રીન્ટ મીડીયામાં લેખક, પ્રકાશક, વીતરક વગેરે સ્થાનો સાવ નોખમ્ નોખાં હોય છે. પણ નેટજગત કાંઈ એવી મર્યાદાને ગાંઠે ?

અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં આ અંગેનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે, આશા છે આપ સર્વેને ઈ-પુસ્તક બનાવવાની પદ્ધતિ ઉપયોગી થઈ રહેશે... પ્રસ્તુત પોસ્ટ બદલ જુગલકાકાનો આભાર.

One thought on “‘અક્ષરનો નાદ’ સૌને સંભળાવતો એક શીક્ષકજીવ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s