હાર્દીનો પ્રથમ સ્ટેજ ડાન્સ

મહુવાની સેઈન્ટ થોમસ શાળામાં 21 જાન્યુઆરીના રોજ યોજાઈ ગયેલ વાર્ષિકોત્સવ – 2012 માં અમારી પુત્રી હાર્દીએ ભાગ લીધેલો અને ફિલ્મ રા.વન ના એક ગીત – ક્રિમિનલ પર એના વર્ગના ઘણા વિદ્યાર્થીઓએ નૃત્ય કર્યું. એ વિડીયો આજે પ્રસ્તુત છે…. જો કે શૂટીંગ કરવાવાળા એટલા અવ્યવસાયિક છે કે તેમણે ફક્ત વચ્ચેની એક જ હારનું શૂટીંગ કર્યા રાખ્યું છે, હાર્દી ડાબી તરફની હારમાં છેલ્લેથી ત્રીજા ક્રમે છે. રિહર્સલમાં તે પ્રથમ પંક્તિમાં હતી પણ તેના ચશ્માને લીધે શિક્ષિકાએ તેને ત્રીજી હારમાં ગોઠવી દીધેલી…

About these ads

3 thoughts on “હાર્દીનો પ્રથમ સ્ટેજ ડાન્સ

  1. દીકરી હાર્દી સહીત સેઈન્ટ થોમસ શાળાના તમામ બાળ કલાકારોને ખુબ ખુબ અભીનન્દન..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s