Skip to content

હાર્દીનું અફલાતૂન અંગ્રેજી…

08 November, 2011

અંગ્રેજી વાક્યો અને ખાસ કરીણે લાબા સ્પેલિંગ યાદ રાખીને કંટાળેલી હાર્દિએ તેની મહાકાય મેરેથોન પરીક્ષા પૂરી થયાના આનંદમાં હવે નવો અને અફલાતૂન રસ્તો શોધી કાઢ્યો છે. અમેરિકન અંગ્રેજની જેમ તેણે હવે સ્પેલિંગને પોતાના સ્વરૂપે ઢાળવાનું શરૂ કર્યું છે. જુઓ હાર્દીએ ઈજાદ કરેલા કેટલાક શબ્દોના નવા અને સરળ સ્પેલિંગ – અંગ્રેજીની ઉંઝા જોડણી!…

આયુષી – IUC
યુગ – U
નયન – 9
દીકરો – D crow
Abraham નો ઉચ્ચાર – આપણા હાથ

આવા તો અનેક વાક્યો પણ તેણે બનાવ્યા છે જેમાં અંગ્રેજને ‘સ્યોરવે*’ નહીં એવું અંગ્રેજી એ વિકસાવે છે. છેલ્લા સમાચાર મુજબ તેને પરીક્ષામાં ૯૬.૪% મળ્યા છે….

* – ગુજરાતીમાંના સ અને હ વચ્ચેના જે મૂળાક્ષરનો ઉચ્ચાર થાય છે એ વાપરીને ‘સ્યોરવવું’ એટલે ફાવવુ.

2 Comments leave one →
  1. 08 November, 2011 6:08 pm

    આ SMS ની અસર HarD ને Smashing થઈને આવી લાગે છે…

  2. Mahakant Joshi permalink
    26 November, 2011 11:04 pm

    aa angrejino prachar-prasar angrejino hau door karashe!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s