Skip to content

‘અધ્યારૂ નું જગત’ ના જૂના લેખો

11 July, 2010

ગુજરાતી સાહિત્યનો વૈવિધ્યભર્યો રસથાળ પ્રસ્તુત કરતો બ્લોગ અધ્યારૂ નું જગત, બધી જૂની પોસ્ટ સાથે સ્થાનાંતરિત થયો છે. સરનામું છે અક્ષરનાદ. રોજ એક નવી કૃતિ, વૈવિદ્યપૂર્ણ ગુજરાતી વાંચનનો રસથાળ એટલે અક્ષરનાદ.કોમ. આપ જો અધ્યારૂ નું જગતનો કોઇક લેખ શોધી રહ્યા હોવ તો મહેરબાની કરી તેના વેબ-એડ્રેસમાં ફક્ત adhyaru.wordpress ને બદલે aksharnaad લખવાથી તે નવા સરનામે લઇ જશે.

આપ તેને અક્ષરનાદ.કોમ ની અનુક્રમણિકા માંથી પણ શોધી શકો છો જે અત્યાર સુધીના બધાં લેખોનો અનુક્રમ છે.

One Comment leave one →
  1. Harshad Dave permalink
    29 September, 2011 10:15 am

    ફૂલછાબ સારી પ્રેરક પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. જૂનું છતાં અને કદાચ એટલે જ અડીખમ અખબાર વર્ષોની પરંપરા જાળવી રાખે છે અને તેનાં વાચકો સૌરાષ્ટ્રના શહેરો જ નહિ પરંતુ ગામડાઓમાં પણ વંચાય છે. એજ મૂડી પર તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. ફૂલછાબમાં શુક્રવારની ગુલમોર પૂર્તિમાં મારી કોલમ સ્પીક ઇંગ્લીશ (ગ્રામર/વ્યાકરણ વગરનું ઇંગ્લીશ) ચાલે છે. શ્રી જીગ્નેશભાઈ, તમે ફૂલ્છાબથી કેવી રીતે પરિચિત થયા? તે વર્તમાનપત્ર વિષે અક્ષરનાદમાં અને તમારાં બ્લોગમાં ઉલ્લેખ જોઈને આનંદ થયો.
    – હર્ષદ દવે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s