સિવિલ એન્જીનીયરીંગ મિરેકલ કન્સ્ટ્રક્શન
પ્રસ્તુત છે કેટલાક સિવિલ એન્જીનીયરીંગ મિરેકલ કન્સ્ટ્રક્શન …… એક સિવિલ એન્જીનીયર ના બ્લોગ પર જ આ મૂકાઈ રહ્યા છે તે કદાચ યોગાનુયોગ છે પણ તેના બાંધકામમાં મારો કોઈ ફાળો નથી.
કન્સ્ટ્રક્શન ની નવ અજાયબીઓ:








અને આ સ્પર્ધા ના વિજેતા છે….

મિત્ર અનિમેષ અંતાણી એ આ પોસ્ટ ને જોઈને કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા છે જે પોસ્ટ ને લાગતા વળગતા છે.
Thanks Animesh….
– જીગ્નેશ અધ્યારૂ




વાહ, મજા પડી. હસી હસીને સવાર સુધરી ગઇ!
એટીએમ વાળો ફોટો મારા બ્લોગ પર રાખ્યો હતો ત્યારે પણ બધાને બહુ મજા આવી હતી: http://funngyan.com/2007/12/17/atm/
અમારી ઓફિસના ફ્રેશરૂમમાં પણ અહીં દર્શાવ્યા છે તે પ્રમાણેના ‘યુરિનલ’ છે! (એક ખરાબ થઇ ગયું હતું એટલે બીજું જુનું કાઢ્યા વગર લગાડ્યું છે તેથી આમ થયું એવું મને જાણવા મળ્યું છે!)
આ બધાં આશ્ચર્યો કઈ કઈ જગ્યાનાં છે એ જાણવા મળે તો ઓર મજા પડે. રેલ્વે સ્ટેશન પર બ્રિજ તો કદાચ ભારતમાં કે ગુજરાતમાં ક્યાંક હોય એવું લાગે છે.
અહીં જે એટીએમ દર્શાવ્યું છે તે તો તહેરાન (ઇરાન)ની એક બેન્કનું છે. એટીએમ વાળી પોસ્ટ લખી હતી ત્યારે ખાંખાખોળા કરીને જાણ્યું હતું.
આ ફોટામાં બેંકનું નામ વંચાય છે… http://www.248am.com/images/atmiran2.jpg
બહુરત્ના વસુંધરા !!
ધન્ય છે આ એન્જિનિયરોને પરીક્ષામાં પાસ કરવાવાળાઓને..
સરસ સંગ્રહ. મજા આવી ગઈ.
એક જ શબ્દ… ફોટોશોપ !
મેડિકલ કે એન્જિનિયરીંગમાં જવાના સપના જોયા હોય અને પરિણામ આવ્યા પછી ખબર પડે કે આટલા ટકામાં મેડિકલ/એન્જિ.માં પ્રવેશ ન મળે! પછી ન છૂટકે સિવિલમાં જાય. બદલાયેલા સમય અને સંજોગોની સાથે પોતાની જાતને ગોઠવી શકે તો ઠીક નહીં તો પછી આવી રચનાઓ બન્યા કરે!
પહેલી નજરે હસાવડાવે તેવા ફોટા જોવાની મઝા પડી … મારુ માનવું છે કે આ કમાલ કોઇ સીવીલ એન્જીનિયર કરતાં વધારે ફોટોશોપ નામના સોફ્ટવેર પર કામ કરતા કલાકારની હોવી જોઇએ. કલાના આવા અને કદાચ વધુ ચડીઆતા નમૂના કોઇક સાઇટ પર જોયા છે.
Must b art of sofrwere engineer, no civil engineer can make miracle like this