પ્રેમ પ્રપોઝલ – જીગ્નેશ અધ્યારૂ

2008 May 26

http://adhyaru.wordpress.com

હૈયે થઈ છે ભારે હલચલ

મનડું જાણે ઝરણું કલકલ

તારા પ્રેમના પરમ ઉજાસે

અંતર મેળે, ઉમંગો છલછલ

તારી તલબ ને તારા વિચારો

વેરણ નિંદ્રા, સપના હરપલ

તારી ઝુલ્ફો, તારૂ આંચલ

તારા કાતિલ નયનો નિર્મલ

મનડાની આ વાતો છાની

જાણે બસ, તારો પ્રેમી પાગલ

જીવનનો સાથ, હાથોમાં હાથ

કેમ મૂકુ મારી પ્રેમ પ્રપોઝલ

 - જીગ્નેશ અધ્યારૂ

Jignesh L Adhyaru

7 Responses leave one →
  1. 2008 May 26

    it was a nice experience to go through yr blog

  2. 2008 May 26

    Nice one.

  3. 2008 May 26
    Dev permalink

    Such a beautiful feelings. I appriciate yr honest try to make gujarati world wide popular.

  4. 2008 May 28
    Nirlep Bhatt permalink

    photo & poem both are nice

  5. 2008 May 29

    દલડાની છાની વાતોને આમ જગજાહેરમાં…..

    આવી પ્રપોઝલ વિશ્વ આખા સમક્ષ …..

    પ્રથમ વરસના અભિનન્દન…..

  6. 2009 March 28
    Nagji Barot permalink

    nice poem

Leave a Reply

Note: You can use basic XHTML in your comments. Your email address will never be published.

Subscribe to this comment feed via RSS