અધ્યારૂ નું જગત

29 March, 2008

મારી શાળાની પ્રાર્થનાઓ - ૨

Filed under: Blogroll, પ્રાર્થના, ભક્તિ — જીગ્નૅશ અધ્યારુ @ 00 : 01
Tags: ,

માછીડા હોડી હલકાર…
મારે જાવું હરી મળવા (૨)

તારી તે હોડીને હીરલે જડાવું
ફરતી મૂકાવું ઘુઘરમાળ
મારે જાવું હરી મળવા…માછીડા…

આ તીરે ગંગાને પેલી તીરે જમના
વચમાં છે ગોકુળીયુ ધામ
મારે જાવુ હરી મળવા…માછીડા…

બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર
ચરણ કમળ ચિત ધામ
મારે જાવું હરી મળવા….માછીડા…

******

આ પહેલા મૂકેલી મારી શાળા ની પ્રાર્થનાઓ - 1

coollogo_com_719329.jpg

coollogo_com_138632009.jpg

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.