અધ્યારૂ નું જગત

12 January, 2008

આજ થૉડા છુટ્ટા શૅર…

Filed under: Blogroll, મારી ફૅવરીટસ્ — જીગ્નૅશ અધ્યારુ @ 09 : 54
Tags:

રૂપના ઘૅલા છીઍ,
“શૂન્ય” ના ચેલા છીઍ,
વેર માં ભલૅ પાછળ હશું,
પ્રૅમ માં પહૅલા છીઍ…

 - શૂન્ય પાલનપુરી

કરમનૅ ભુલી જાશું, સિતમનૅ ભુલી જાશું,
ખુશીનૅ ભુલી જાશુંનૅ ગમનૅ ભુલી જાશું,
શબ્બતમાં તમારૉ ખયાલ ઍ હદ સુધી છૅ અમનૅ,
તમારી યાદ નહીં ઇચ્છૉ તૉ તમનૅ પણ ભુલી જાશું…

 - પિયુષ આશાપુરી

દાવૉ છે અલગ પ્રૅમનૉ દુનિયાની રીતથી ,
ઍ અહીં ચુપ રહૅ છે,જૅનૉ અધિકાર હૉય છે..

- (નામ ખબર નથી)

ઍક પળ ઍના વિના ચાલતુ નહૉતુ “મરીઝ”
કૉણ જાણૅ કૅમ આખી જીંદગી ચાલી ગઇ…

 - મરીઝ

 આંખો થી કહી દે કે પ્રેમ છે તોય ધણું,
હૈયાને વહેમ દઇ દે તોય ધણું,
સાથે મરવાનો વાયદો કરવો નથી મારે,
જનમ જનમ નો સાથ દઇ દે તોય ધણું…

 - જીગ્નેશ અધ્યારૂ

સમય પણ હોય છે કેવો નજાકતનો મિલન વેંળા
પડે છે આંખ ને બોજ ભારે પોતાની જ પાંપણનો..

- (નામ ખબર નથી)

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.